Dharamrutam Groundnut Oil & Sesame Oil

Dharamrutam Groundnut Oil & Sesame Oil Nothing surpasses the raw power of nature, and we've harnessed it within our oils. Setting a new stan

12/11/2025

નવી મગફળીનું નવું અને શુદ્ધ સીંગતેલ.

આજેજ મુલાકાત લો ધર્મૃતમ ઓઇલ મિલ
તુની હાઇ સ્કૂલની પાછળ
રંગપુર વડેરા રોડ
અમરેલી

31/10/2025

📢 એસિડિટીથી બચવું છે? તો આ વાત ધ્યાનમાં રાખો!

શુદ્ધતા જ આરોગ્યની ચાવી છે! રિફાઇન્ડ તેલ પચવામાં ભારે હોય છે અને એસિડિટીનું કારણ બની શકે છે.

✅ ધરામૃતમનો ફાયદો: અમારું ટ્રિપલ ફિલ્ટર કોલ્ડપ્રેસ સિંગતેલ પચવામાં સરળ, હળવું અને કેમિકલમુક્ત છે, જે તમને પેટની બળતરાથી દૂર રાખે છે.

📞 વધુ માહિતી માટે કીર્તિભાઈનો સંપર્ક કરો: 94291 86110

🛒 ખરીદી કરવા માટે: Amazon, Flipkart, અને JioMart પર “Dharamrutam” સર્ચ કરો.

#લાકડાનીઘાણી #ગુજરાત #શુદ્ધતા

20/10/2025

પરંપરા = શુદ્ધતા! 🌿 લાકડાની ઘાણીનું તેલ શા માટે ખાવું જોઈએ?

ધરામૃતમમાં, અમે માનીએ છીએ કે શુદ્ધતા માટે કોઈ શૉર્ટકટ નથી!

🔸 અમારી દેશી ઘાણી (Woodpress Ghani) માં તેલ ધીમા તાપમાને પીલાય છે, જેથી તેના પોષક તત્વો કાયમ રહે.
🔸 રિફાઇન્ડ તેલની જેમ, અહીં કોઈ કેમિકલ નથી. માત્ર શુદ્ધ, કુદરતી તેલ!

તમારા આરોગ્ય માટે આજે જ પરંપરાને અપનાવો.

🛒 ઓર્ડર માટે: Amazon | Flipkart | JioMart પર ‘Dharamrutam’ સર્ચ કરો.

#લાકડાનીઘાણી #કોલ્ડપ્રેસ #શુદ્ધતેલ

15/10/2025

😂 રસિયો રૂપાળો રંગ રેલિયો... સિંગતેલ ખાતો નથી! 😂

ધરામૃતમ ઓઇલ મિલની ખાસ પ્રસ્તુતિ!

જ્યારે રસોઈમાં શુદ્ધતા અને સ્વાદનો સંગમ હોય, તો કોને રિફાઇન્ડ (Refined) ખાવું ગમે?
અમે લોકપ્રિય ભજનને ટ્વીક કરીને બનાવ્યો છે તમારો નવો ‘રસોઈ મંત્ર’!

❌ NO રિફાઇન્ડ (Refined) તેલ

✅ YES ધરામૃતમ ટ્રિપલ ફિલ્ટર કોલ્ડપ્રેસ સિંગતેલ

શુદ્ધતા, પરંપરા અને આરોગ્યનો અનુભવ કરવા માટે અમારું કોલ્ડપ્રેસ તેલ આજે જ ઓર્ડર કરો.

🛒 શોપિંગ બન્યું હવે સરળ:
Amazon, Flipkart અને JioMart પર “Dharamrutam” સર્ચ કરો.

#રસિયોરૂપાળો #સિંગતેલ #શુદ્ધતેલ #ગુજરાતી

14/10/2025

*શિયાળાની શક્તિ અને સૌંદર્યનો સ્વાદ! ધરામૃતમનું કાળા તલનું કચરિયું*

માત્ર સ્વાદ નહીં, પણ સંપૂર્ણ આરોગ્ય!

ધરામૃતમ કચરિયાના મુખ્ય ફાયદા:

🔸 હાડકાંની મજબૂતી: કાળા તલ ઉત્તમ કેલ્શિયમનો સ્રોત છે, જે સાંધાના દુખાવામાં રાહત આપી હાડકાંને મજબૂત બનાવે છે.
🔸 કુદરતી ઉર્જા: કોલ્હાપુરી ગોળ અને તલનો સંયોગ આખો દિવસ સક્રિય રહેવા માટે પૂરતી ગરમી અને ઊર્જા આપે છે.
🔸 ત્વચા અને વાળ: તલમાં રહેલા પોષક તત્વો ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને ખરતા અટકાવે છે.

આ કચરિયું અમારી પરંપરાગત લાકડાની ઘાણીમાં શુદ્ધ કાળા તલ અને કોલ્હાપુરી ગોળથી તૈયાર થાય છે. શુદ્ધતાની ખાતરી સાથે!

✨ દરેક બાઇટમાં અનુભવો ઘર જેવો સ્વાદ અને આરોગ્ય!

📲 ઓર્ડર કરવા માટે (લિમિટેડ સ્ટોક):

WhatsApp: 87994 86110
Call: 94291 86110

#કચરિયું #કાળુતલ #શિયાળુવાનગી #શક્તિ #આરોગ્ય

11/10/2025

તમે આરોગ્ય માટે કયું તેલ પસંદ કરશો? ફિલ્ટર્ડ કે રિફાઇન્ડ? 🤔

રિફાઇન્ડ પ્રક્રિયામાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જ્યારે ફિલ્ટર્ડ તેલ (Filtered Oil) કાપડ વડે ગાળવામાં આવે છે.

ધરામૃતમમાં, અમે અમારા તેલને ‘ટ્રિપલ ફિલ્ટર’ કરીએ છીએ, અને સૌથી મહત્વની વાત એ છે કે અમે આ ત્રણેય ફિલ્ટરેશન માટે કપડાંના પરંપરાગત ફિલ્ટર (Cotton Cloth) નો ઉપયોગ કરીએ છીએ.

અમારા નવા વીડિયોમાં જુઓ કે ટ્રિપલ ફિલ્ટર પ્રક્રિયા શું છે અને તે રિફાઇનિંગથી કેવી રીતે અલગ છે.

🛒 શુદ્ધતાની ખાતરી સાથે ખરીદી કરો: Amazon, Flipkart, JioMart પર “Dharamrutam” સર્ચ કરો.

#શુદ્ધતા #આરોગ્ય #કપડાગાળેલુંતેલ #પરંપરા

06/10/2025

🌙 પરંપરાની શુદ્ધતા અને શરદ પૂનમનો વૈભવ! 🌿

Dharamrutam ઓઇલ મિલના પ્રોડક્શન યુનિટ ખાતે શરદ પૂનમની ભવ્ય ઉજવણી!

જ્યાં બને છે ધરતીનું અમૃત (શુદ્ધ તેલ), તે જ પવિત્ર સ્થળે રાસની રમઝટ! શુદ્ધતા અને સંસ્કૃતિનો સંગમ!

ગાયક મિત્રનો સૂર અને અમારા પ્રોડક્શન યુનિટની શુદ્ધતા - આ જ છે ધરામૃતમનો અંદાજ.

🛒 શુદ્ધ તેલ ખરીદવા માટે: Amazon | Flipkart | JioMart પર ‘Dharamrutam’ સર્ચ કરો.

#શરદપૂનમ #ગરબો #લાકડાનીઘાણી #ગુજરાતી

05/10/2025
04/10/2025

🌿 ધરામૃતમ ઓઇલ મિલ – ધરતીનું અમૃત 🌿

હવે Amazon, Flipkart અને JioMart પર ઉપલબ્ધ!
“Dharamrutam” સર્ચ કરીને મેળવો અમારા શુદ્ધ અને કુદરતી તેલની વિશાળ શ્રેણી – ટ્રિપલ ફિલ્ટર કૉલ્ડપ્રેસ સીંગતેલ થી લઈને કાળા અને સફેદ તલનું તેલ સુધી.

અમારે ખાસ કચરીયુ માટે બે પરંપરાગત લાકડાની ઘાણી (Woodpress Desi Ghani) સ્થાપિત કરી છે, જેથી શુદ્ધતા અને સ્વાદ જળવાઈ રહે.

✨ દરેક ટીપામાં અનુભવો શુદ્ધતા, પરંપરા અને આરોગ્ય – ધરામૃતમ! ✨

📲 WhatsApp: 87994 86110
📞 Call: 94291 86110

👉 વધુ માહિતી માટે Like 👍, Share 📢 અને Follow 🔔 કરવાનું ભૂલશો નહીં.

30/09/2025

હવે ધરામૃતમનું સીંગતેલ અને તલનું તેલ Amazon પરથી મળશે – દેશના દરેક ખૂણે ખૂણે.

Address

Plot No. 14, Behind Tuni School, Rangpur Road, Jasingpara
Amreli
365630

Opening Hours

Monday 10am - 7am
Tuesday 10am - 7am
Wednesday 10am - 7am
Thursday 10am - 7am
Friday 10am - 7am
Saturday 10am - 7am

Telephone

+919429186110

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharamrutam Groundnut Oil & Sesame Oil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dharamrutam Groundnut Oil & Sesame Oil:

Share