Radhika's kitchen

Call Contact the business

Radhika's kitchen tasty and healthy recipes are here

26/07/2022

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

24/06/2022
https://youtu.be/7RqfqUp1EoQ
04/03/2022

https://youtu.be/7RqfqUp1EoQ

ફણગાવેલા મગ નો એવો નાસ્તો કે બધા પૂછશે કેવી રીતે બનાવ્યો?? ફણગાવેલા મગ ના એકદમ ટેસ્ટી અને હેલ્ધી અપ્પમઅપ્પમ રેસિપી...

આમળા ની નવી રેસિપી ટ્રાય કરવાનુ ચૂકતા નહીં👇જોવા માટે લિંક પર ક્લીક કરો, લાઈક શેર કરવાનું ભૂલતા નહિhttps://youtu.be/tkHXE...
19/12/2021

આમળા ની નવી રેસિપી ટ્રાય કરવાનુ ચૂકતા નહીં
👇જોવા માટે લિંક પર ક્લીક કરો, લાઈક શેર કરવાનું ભૂલતા નહિ

https://youtu.be/tkHXE--Ph5M

આમળા ઘણી રીતે ઉપયોગ માં લેતા હોઈએ છીએ આપણે, મુરબ્બો, મુખવાસ, આથીને, બાફીને, પણ આજે કઈક નવું છે, એ પણ ઇન્સ્ટન્ટ બધી જ સા....

11/12/2021

પાલક પત્તા ચાટ
*********
પાલક ના પાન
૧ કપ બેસન
પાણી જરૂર મુજબ
મીઠું સ્વાદાનુસાર
૧/૪ ચમચી લાલ મરચું
૧/૪ ચમચી હળદર
ચપટી હિંગ
ચપટી ખાવાનો સોડા
૧/૩ કપ દહી ( ફેટેલું)
ગોળ આમલી ની ચટણી
કોથમીર ફુદનાની ચટણી
સેવ
કોથમીર સમારેલી
૧ નાની ડુંગળી સમારેલી
તેલ તળવા માટે
ચપટી ચાટ મસાલો

રીત
****
૧) પાલક ને ધોઈને કોરી કરી પાન ની દાંડી થોડી તોડી લેવી .
૨) ભજીયા ના ખીરા માટે એક વાસણ માં બેસન, મીઠું સ્વદાનુસાર, લાલ મરચું, હિંગ, ખાવાનો સોડા ઉમેરી, જરૂર મુજબ પાણી ઉમેરી બહુ જાડું કે પાતળું નહિ એવું ખીરું તૈયાર કરવું.
૩) કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું , તેલ ગરમ થાય એટલે ભજીયા મધ્યમ આંચ થોડા ક્રિસ્પી થાય એવા તળી લેવા.
૪) સર્વિંગ પ્લેટ માં પાલક ના ભજીયા મૂકી, ઉપર થી દહીં રેડવું, ગોળ આમલી ની ચટણી જરૂર મુજબ ઉમેરો, લીલી ચટણી તીખાશ મુજબ નાખવી, સેવ, ડુંગળી સમારેલી નાખી ,
ફરી થી આ પ્રોસેસ એક વાર રીપિટ કરવી.ઉપર થી ચાટ મસાલો અને લાલ મરચું ભભરાવી સર્વ કરવું.

- ગોળ આમલી ની ચટણી માટે એક વાસણ માં ૧/૨ કપ આમલી લઈ, થોડું પાણી ઉમેરી ગેસ પર ઉકાળી લેવું.ઠંડુ થાય એટલે મિક્ષ્ચર માં ક્રશ કરી લેવી, અને ફરી એક વાસણ માં લઇ એમાં થોડું પાણી, મીઠું, લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર અને ૧ કપ ગોળ ઉમેરી ઉકળવા દેવી. ઉપર થી મગજતરી ના બી નાખવા.

- લીલી ચટણી માટે મિક્ષ્ચર જાર માં ૧ કપ કોથમીર, ૮-૧૦ ફુદીના ની પાન, ૩-૪ લીલા મરચા, આદુ નો ટુકડો, ૩-૪ લસણ ની કળી , મીઠું સ્વદાનુસાર, ૧/૨ લીંબુ નો રસ ઉમેરી, એકદમ થોડું ઠંડું પાણી ઉમેરી ક્રશ કરી તૈયાર કરવી.

વઘારેલી ખીચડી , એકદમ ટેસ્ટી અને છુટ્ટી બનવાની પરફેકટ રીત સાથેhttps://youtu.be/3j53eP4D-ws
27/07/2021

વઘારેલી ખીચડી , એકદમ ટેસ્ટી અને છુટ્ટી બનવાની પરફેકટ રીત સાથે

https://youtu.be/3j53eP4D-ws

કુકર માં એકદમ સરળ રીતે ગુજરાતી વઘારેલી ખીચડી બનવાની રીત બતાવી છે, ખૂબ જ ટેસ્ટી અને એક એક દાણો છૂટો રહે એ રીતે પરફેક્...

Kanda bhaji | like, share and subscribe to my YouTube channel Radhika's homestyle cookinghttps://youtu.be/SxUHbHHMW6s
22/07/2021

Kanda bhaji | like, share and subscribe to my YouTube channel Radhika's homestyle cooking
https://youtu.be/SxUHbHHMW6s

કાંદા ભજીયા, વરસાદ પડે એટલે ભજીયા ની યાદ આવે , અને એમાં પણ જો એકદમ ક્રંચી, સ્વાદિષ્ટ કાંદા ભજીયા મળી જાય તો વાત જ શું .....

13/04/2021

1000 followers.....Thank you so much to all...🙏🙏🙏

Indo- Italian fusion, pan pannacota... refreshing flavour of pan combined with fresh cream...will  upload soon recipe
11/04/2021

Indo- Italian fusion, pan pannacota... refreshing flavour of pan combined with fresh cream...will upload soon recipe

Address

Bharuch

Telephone

+918511279475

Website

Alerts

Be the first to know and let us send you an email when Radhika's kitchen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Radhika's kitchen:

Videos

Share