11/03/2026
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા નારી શક્તિ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મને જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈન દ્વારા એવોર્ડ આપી સમ્માન કરવામાં આવ્યું...
સમાજ માં અલગ અલગ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરતી અને પ્રેરણા પૂરી પાડતી મહિલાઓ ને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી.