28/08/2024
Tapsya Anumodana Gift.
તપસ્વી ને શાતા પૂછવા જઇયે કે પારણાં કરાવવા જઇયે ત્યારે યાદગીરી રૂપે શું આપવું એ હંમેશા કન્ફ્યુઝન હોય છે. Personalised Cut-Out Standee એટલે એવી ગિફ્ટ જેમાં તપસ્વીનો ફોટો, તપસ્યા નું નામ, પારણાં તારીખ, અનુમોદના ના શબ્દો, ગિફ્ટ આપનાર નું નામ જેવી બધી વિગત આવી જાય છે. ચાંદી ની લગડી કે કેશ જેવી વસ્તુઓ હંમેશા ખાના માં પડી રહે છે પણ આવી પર્સનલ ગિફ્ટ હંમેશા વાપરવામાં આવે છે. તપસ્વીઓ લાઈફ ટાઈમ સુધી ગિફ્ટ આપનાર ને તો યાદ કરે છે પણ સાથે સાથે આ ગિફ્ટ તપસ્વીને પોતાનું તપ યાદ કરાવડાવી વધુ ધર્મ કરવા પ્રેરણા પણ આપે છે.
Personalized Anumodana gift for any type of tapsya made by The Wow Creations - 9967700111