19/08/2025
શુદ્ધ સિંગ તેલ માંથી બનાવેલું દરરોજ જમી શકાય તેવું સાદુ ઘર નું ભોજન
ટિફિન માં બપોરે 6 રોટલી શાક દાળ ભાત સંભારો અને છાશ
સાંજે રોટલી/ રોટલો/ પરોઠા શાક કઢી ખીચડી/ વઘારેલા ભાત
આપનો ઓર્ડર સવાર 9 વાગ્યા થી લેવામાં આવશે
સાંજે 4 વાગ્યા થી