08/03/2026
“સ્ત્રી એટલે સર્જન શક્તિ.” 🌸
કુદરતી કોયરના સાદા તારોથી
હું બનાવું છું ગણેશજી, ચકલીના માળા, ગિફ્ટ આઇટમ્સ, ડોરમેટ્સ અને અનેક સર્જનાત્મક વસ્તુઓ.
મારા હાથની મહેનત અને કુદરતના આ તંતુઓ સાથે
હું રોજ કંઈક નવું સર્જવાનો પ્રયત્ન કરું છું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે
બધી મહેનતુ અને પ્રેરણાદાયી મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ.
HandmadeWithLove
EcoFriendlyProducts VocalForLocal
HandmadeIndia WomenInBusiness
CoirProducts SustainableCraft