Pooja & Jignesh Studio

Pooja & Jignesh Studio We are here to provide you the best designs and solutions for your home. Please like and share for fa

ઘર માત્ર જગ્યા નથી — તે પ્રકાશ, સ્પર્શ અને શાંતિથી રચાતો અનુભવ છે.Designed to feel effortless. Detailed to feel timeless...
22/08/2026

ઘર માત્ર જગ્યા નથી — તે પ્રકાશ, સ્પર્શ અને શાંતિથી રચાતો અનુભવ છે.

Designed to feel effortless. Detailed to feel timeless.

નાનકડા હાથમાં નકશો, આંખોમાં આખું જગત.ડિઝાઇન ક્યારેક શીખવાતી નથી—તે જિજ્ઞાસાથી જન્મે છે.A drawing in her hands. A world t...
21/08/2026

નાનકડા હાથમાં નકશો, આંખોમાં આખું જગત.
ડિઝાઇન ક્યારેક શીખવાતી નથી—તે જિજ્ઞાસાથી જન્મે છે.

A drawing in her hands. A world taking shape in her mind.
Design often begins with curiosity.

રાજસ્થાનની ઓળખને માત્ર દેખાવમાં નહીં, અનુભવમાં જીવંત રાખતું ઘર — પરંપરાની ગરિમા સાથે આજના જીવનની સરળતા. Rooted in Rajast...
20/08/2026

રાજસ્થાનની ઓળખને માત્ર દેખાવમાં નહીં, અનુભવમાં જીવંત રાખતું ઘર — પરંપરાની ગરિમા સાથે આજના જીવનની સરળતા.

Rooted in Rajasthan. Refined for today.
A home where craft, climate and contemporary living meet.

દરેક રચના એકસાથે પૂર્ણ થતી નથી.કેટલીક જગ્યા સમય સાથે પોતાનું સ્વરૂપ અને સ્વભાવ શોધે છે. Some spaces are designed on pape...
19/08/2026

દરેક રચના એકસાથે પૂર્ણ થતી નથી.
કેટલીક જગ્યા સમય સાથે પોતાનું સ્વરૂપ અને સ્વભાવ શોધે છે.

Some spaces are designed on paper.
Others reveal themselves slowly—through light, material and time.

જ્યાં ભવ્યતા દેખાડવી ન પડે, માત્ર અનુભવાય.Designed with restraint. Remembered for its presence.Private Banquet Hall · Jo...
18/08/2026

જ્યાં ભવ્યતા દેખાડવી ન પડે, માત્ર અનુભવાય.

Designed with restraint. Remembered for its presence.

Private Banquet Hall · Jodhpur, Rajasthan | PJS

૮૦ વર્ષ પછી પણ કેટલીક વિગતો જૂની નથી લાગતી —એમાં કારીગરના હાથની સમજ, સામગ્રીનો સ્વભાવ અને સમયની સુંદર છાપ દેખાય છે.ગુજરા...
16/08/2026

૮૦ વર્ષ પછી પણ કેટલીક વિગતો જૂની નથી લાગતી —
એમાં કારીગરના હાથની સમજ, સામગ્રીનો સ્વભાવ અને સમયની સુંદર છાપ દેખાય છે.
ગુજરાતના આ બંગલામાં, detail માત્ર decoration નથી; એ જ architecture છે.

80 years on, the details still speak.
Handcrafted curves, terrazzo surfaces and materials that have aged with grace — a quiet reminder that good architecture is designed beyond its time.

ડ્રોઇંગથી આગળ, સાઇટ પર લેવાતા નિર્ણયો જ ડિઝાઇનને સાચું સ્વરૂપ આપે છે.દૂરની સાઇટ હોય ત્યારે, કેટલીક લાઇનો જાતે દોરવી પડે....
15/08/2026

ડ્રોઇંગથી આગળ, સાઇટ પર લેવાતા નિર્ણયો જ ડિઝાઇનને સાચું સ્વરૂપ આપે છે.
દૂરની સાઇટ હોય ત્યારે, કેટલીક લાઇનો જાતે દોરવી પડે.

Beyond drawings, design is shaped by decisions made on site.
Sometimes, the most important lines are the ones drawn by hand.

જૂનાની ઓળખ. નવા સમયની દિશા.અમદાવાદમાં એક ફાર્મહાઉસ—ફરી આકાર લેતું.Old soul. New chapter.A farmhouse in Ahmedabad, taking...
14/08/2026

જૂનાની ઓળખ. નવા સમયની દિશા.
અમદાવાદમાં એક ફાર્મહાઉસ—ફરી આકાર લેતું.

Old soul. New chapter.
A farmhouse in Ahmedabad, taking shape.

જૂની ઓળખને જાળવી, જગ્યાને આપ્યું નવું તેજ.માણેકચોકમાં પૂર્ણ થયેલું એક સુઘડ જ્વેલરી ઇન્ટિરિયરA refined new presence in th...
12/08/2026

જૂની ઓળખને જાળવી, જગ્યાને આપ્યું નવું તેજ.
માણેકચોકમાં પૂર્ણ થયેલું એક સુઘડ જ્વેલરી ઇન્ટિરિયર
A refined new presence in the heart of Manek Chowk — thoughtfully renovated, elegantly reimagined.

Address

C/403, Titanium Square, Thaltej Cross Road
Ahmedabad
380054

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9:30am - 7pm
Wednesday 9:30am - 7pm
Thursday 9:30am - 7pm
Friday 9:30am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Pooja & Jignesh Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share