08/12/2023
*🥶શિયાળા માં વાઈરલ તાવ-કફ-શરદી- ઉધરસ માટેનો અકસીર ઈલાજ 🥶*
*🪀10 લોકો ને જરૂર થી મોકલજો🪀*
*➡️ ઔષધીઓ:-*
• સુંઠ પાવડર - 50 ગ્રામ
• કાળામરી પાઉડર - 20 ગ્રામ
• હળદર પાવડર - 50 ગ્રામ
• દેશી દવા વગરનો ગોળ - 250 ગ્રામ
*➡️ ઔષધી (દવા) બનાવવાની રીત:-*
- ગોળ ને કડાઈમાં ગરમ કરવો, ઓગળે એટલે તેમાં બાકી ની ત્રણેય ઔષધિનો પાઉડર બરોબર મિક્સ કરવો,ત્યારબાદ વટાણા ના દાણા જેવડી ગોળીઓ બનાવવી.
*➡️ ઉપયોગી કરવાની રીત:-*
- વાઈરલ તાવ-શરદી-કફ ની તકલીફ઼ વખતે બે-બે કલાકે 1-1 ગોળી હુંકાળા ગરમ પાણી સાથે લેવી.
*♈ માત્ર બે દિવસમાં જ વાઈરલ તાવ-કફ-શરદી શરીરમાં થતી તૂટ, કળતર, જાદુઇ રીતે દુર થશે અને કોઈપણ જાતની સાઈડ ઈફેક્ટ વગર*
━──────⊱◈✿◈⊰───────━
- આવી જ *હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા2️⃣0️⃣ મિત્રોને આમંત્રીત કરો*⤵️
🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*