18/09/2026
ઓછું બજેટ = સાદું ઇન્ટીરીયર? બિલકુલ નહીં! 🛋️✨
શું તમને પણ એવું લાગે છે કે પ્રીમિયમ અને લક્ઝરીયસ ઘર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચવા જ પડે? આ ૫ સિક્રેટ્સનો ઉપયોગ કરીને તમે ઓછા બજેટમાં પણ તમારા ઘરને 'લક્ઝરી લુક' આપી શકો છો:
૧️⃣ સ્માર્ટ કલર પેલેટ: ઘરમાં માત્ર ૨-૩ કલરનો ઉપયોગ કરો અને કોઈ એક દીવાલ/ફર્નિચર પર 'એક્સેન્ટ કલર' આપો.
૨️⃣ લાઈટિંગ ગેમ: જૂની ટ્યુબલાઈટ કાઢીને ટ્રેક લાઈટ, COB, પ્રોફાઈલ કે કોવ લાઈટ (Cove light) નો ઉપયોગ કરો.
૩️⃣ લાંબા પડદા (Curtains): બારીના માપના નહિ, પણ સીલિંગથી લઈને ફ્લોર સુધીના પડદા લગાવો, જેથી રૂમ વિશાળ લાગશે.
૪️⃣ ફોકલ વોલ: બધી જ દીવાલો પર પેનલિંગ કરવાને બદલે માત્ર એક જ દીવાલને હાઇલાઇટ કરો.
૫️⃣ પરફેક્ટ ડિટેલિંગ: મોંઘા મટીરીયલ કરતા સારું હાર્ડવેર અને ક્લીન ફિનિશિંગ (Ex*****on) ઇન્ટીરીયરને પ્રીમિયમ બનાવે છે.
💡 યાદ રાખો: લક્ઝરી એટલે મોંઘા ખર્ચા નહિ, પણ સાચી જગ્યાએ સાચું પ્લાનિંગ!
તમારા નવા ઘરના ઇન્ટીરીયર પ્લાનિંગ વખતે આ ભૂલાય નહિ તે માટે રીલ