04/03/2025
સુરેન્દ્રનગર હસ્તકલા હાટ માં સૌનું સ્વાગત છે
અહીં સીધા કારીગરથી જોડાણ છે. કલા આપણો વારસો, સંસ્કૃતિ અને સમૃદ્ધિ છે. જેનું ભેગા થઈને જતન કરીએ.
કારીગરોની ક્લાઓ સાથે જોડાણ કરીએ.
આવો આપણા શોખ અને આનંદ ને અહીં જોડીએ
કારીગરો વધુ સારી રીતે ઉત્પાદનોને તૈયાર કરી શકે એના માર્ગદર્શન માટે કાર્યશાળા કરવા પણ આવી શકો છો.
આપણી આવડતની આપ લે કરીએ ને વિશ્વને સુંદર બનાવીએ.
સૌને ફરી ફરી ને મીઠો આવકાર