Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha

Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha, Arts & Crafts Store, RaviSilverArt, Diyodar.

जैन मंदिर,वैष्णव मंदिर,ओडर मुजब सोना चांदी, तांम्बा,की 20 गेज,चद्दर पे ऐम्बोज,से,पिछवाई, पट्ट,तोरण,सिलींग,तैयार करने वाला वकँसोप:धातु शिल्प कला कारीगर विकास ट्रस्ट: र.नं: F/7108 बनासकांठा जयंतिभाई सुथार मो,9898627385
गाँव:कुवाला त:भाभर बनासकांठा उ.गुजरात

*જય ગુરુદેવ 🙏*આજે અમારા કુવાળા આંગણે કટાવ ધામના પૂજ્ય ગુરુદેવ 1008 શ્રી જયરામદાસજી મહારાજ પધાર્યા.પૂજ્ય ગુરુદેવે અમારી 8...
03/09/2026

*જય ગુરુદેવ 🙏*

આજે અમારા કુવાળા આંગણે કટાવ ધામના પૂજ્ય ગુરુદેવ 1008 શ્રી જયરામદાસજી મહારાજ પધાર્યા.

પૂજ્ય ગુરુદેવે અમારી 879 વર્ષ જૂની ધાતુશિલ્પ કળા નિહાળી અને અમને હૃદયથી આશીર્વાદ આપ્યા.

આ પળ મારા જીવનની ધન્ય ક્ષણ બની ગઈ. ખુબ ખુબ આભાર
*- ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ પ્રો,જયંતિભાઈ સુથાર, કુવાળા તા,ભાભરજી,વાવ-થરાદગુજરાત*
*રવિ સિલ્વર આર્ટ | મો. 9898627385*

બનાસકાંઠા ધાતુશિલ્પ કલા કારીગર જયંતિ ભાઈ સુથારે હસ્તકલા થી તૈયાર કરેલ તાંમ્બા માં નડાબેટ સ્મૃતિચિહ્ન  77મા પ્રજાસત્તાક પ...
31/08/2026

બનાસકાંઠા ધાતુશિલ્પ કલા કારીગર જયંતિ ભાઈ સુથારે હસ્તકલા થી તૈયાર કરેલ તાંમ્બા માં નડાબેટ સ્મૃતિચિહ્ન 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રીને અર્પણ સન્માનિત કરાયા વાવ-થરાદ વહીવટ તંત્ર દ્રારા

29/08/2026

Original Metal Craft Hammer, Hand and Hammering, 100% Handmade Embossed Design on Copper Sheet Shri Shantrujay Patta Eimej Maker Banaskantha Metal Craft Artisan Jayantibhai Suthar Contact 9898627385

Prime Minister Narendrabhai Modi Saheb was honored with the Nadabet Memorial in metal sculpture. The painting was create...
28/08/2026

Prime Minister Narendrabhai Modi Saheb was honored with the Nadabet Memorial in metal sculpture. The painting was created by Jayantibhai Suthar of Kuwala village in Banaskantha Metal Craft mo,9898627385

19/08/2026

ધાતુશિલ્પ કલા" તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ*તારીખ:* 10/08/2026
આજરોજ સરકારી માધ્યમિક અને ઉ.મા.શાળા - વડિયા *ધોરણ 9* ના *85 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ* ને ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ, પ્રો. જયંતિભાઈ સુથાર* દ્વારા તાલીમ આપવામાં આવી.

લાઈવ ડેમોટેસન ટ્રેનિંગ દરમિયાન આપેલ માર્ગદર્શન:*
1. *હસ્તકલા નું મહત્વ:* બનાસકાંઠા ધાતુશિલ્પ નો ઇતિહાસ, વારસાગત પરંપરા કલા વિશે માહિતી
2. *લાઈવ ડેમો:* સોના, ચાંદી, તાંબા ની ચાદર પર એમ્બોઝ, છીણી-હથોડા નું કામ બતાવ્યું
3. *કૌશલ્ય વિકાસ:* આ કલા શીખી ને સ્વરોજગાર કેવી રીતે શરૂ કરી શકાય તેની માહિતી આપી
4. *આત્મનિર્ભરતા ની સલાહ:* "Vocal For Local" અને "Make In India" અભિયાન સાથે જોડાઈ ને પોતાનો વ્યવસાય શરૂ કરવા પ્રેરણા આપી
5. *ભવિષ્ય ની તકો:* મંદિર, હોટલ, હોમ ડેકોર અને નિકાસ માં આ કલા ની માંગ વિશે જણાવ્યું

*પરિણામ:*
વિદ્યાર્થીઓ માં કલા પ્રત્યે રસ જાગ્યો અને ઘણા વિદ્યાર્થીઓ એ ભવિષ્ય માં આ કલા શીખવાની ઈચ્છા દર્શાવી.

* વિદ્યાર્થીઓ એ કીમતી સમય આપી કૌશલ્ય વિકાસ ની દિશા બતાવવા સેવા આપવાનો મોકો મળેલ એ બદલ *ખુબ ખુબ આભાર*.

લી.ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ
,પ્રો,જયંતિભાઈ શીવરામભાઈ સુથાર કુવાળા

ધાતુશિલ્પ કલા" તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ*તારીખ:* 10/08/2026  આજરોજ સરકારી માધ્યમિક અને ઉ.મા.શાળા - વડિયા  *ધોરણ 9...
19/08/2026

ધાતુશિલ્પ કલા" તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ*તારીખ:* 10/08/2026
આજરોજ સરકારી માધ્યમિક અને ઉ.મા.શાળા - વડિયા *ધોરણ 9* ના *85 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ* ને ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ, પ્રો. જયંતિભાઈ સુથાર* દ્વારા તાલીમ આપવામાં આવી.

લાઈવ ડેમોટેસન ટ્રેનિંગ દરમિયાન આપેલ માર્ગદર્શન:*
1. *હસ્તકલા નું મહત્વ:* બનાસકાંઠા ધાતુશિલ્પ નો ઇતિહાસ, વારસાગત પરંપરા કલા વિશે માહિતી
2. *લાઈવ ડેમો:* સોના, ચાંદી, તાંબા ની ચાદર પર એમ્બોઝ, છીણી-હથોડા નું કામ બતાવ્યું
3. *કૌશલ્ય વિકાસ:* આ કલા શીખી ને સ્વરોજગાર કેવી રીતે શરૂ કરી શકાય તેની માહિતી આપી
4. *આત્મનિર્ભરતા ની સલાહ:* "Vocal For Local" અને "Make In India" અભિયાન સાથે જોડાઈ ને પોતાનો વ્યવસાય શરૂ કરવા પ્રેરણા આપી
5. *ભવિષ્ય ની તકો:* મંદિર, હોટલ, હોમ ડેકોર અને નિકાસ માં આ કલા ની માંગ વિશે જણાવ્યું

*પરિણામ:*
વિદ્યાર્થીઓ માં કલા પ્રત્યે રસ જાગ્યો અને ઘણા વિદ્યાર્થીઓ એ ભવિષ્ય માં આ કલા શીખવાની ઈચ્છા દર્શાવી.

* વિદ્યાર્થીઓ એ કીમતી સમય આપી કૌશલ્ય વિકાસ ની દિશા બતાવવા સેવા આપવાનો મોકો મળેલ એ બદલ *ખુબ ખુબ આભાર*.

લી.ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ
,પ્રો,જયંતિભાઈ શીવરામભાઈ સુથાર કુવાળા

વિષય: ગુજરાત સરકાર અને ભારત સરકાર ના અધિકારીઓ ની મુલાકાત બદલ આભાર *સ્થળ:   *બનાસકાંઠા ધાતુશિલ્પ કલા કારીગર શ્રી જયંતિભાઈ...
15/08/2026

વિષય: ગુજરાત સરકાર અને ભારત સરકાર ના અધિકારીઓ ની મુલાકાત બદલ આભાર

*સ્થળ:
*બનાસકાંઠા ધાતુશિલ્પ કલા કારીગર શ્રી જયંતિભાઈ સુથાર* ના *કુવાળા વર્કશોપ* પર રુબરુ પધારી ને *લાઈવ નિરીક્ષણ મુલાકાત* લીધી.

*મુલાકાત દરમિયાન:*
1. *ધાતુશિલ્પ કલા* ની બારીકી અને પ્રક્રિયા નું લાઈવ નિરીક્ષણ કરવામાં આવ્યું
2. કારીગરો ની મહેનત, પરંપરાગત ઓજારો અને કલાકૃતિઓ ની વિગતવાર નોંધ લેવામાં આવી

*પધારેલ સન્માનનીય અધિકારીશ્રીઓ:*
1. *જિલ્લા વિકાસ અધિકારી, વાવ-થરાદ*
2. *ભારત સરકાર ના સચિવશ્રી, દિલ્લી*
3. *ગુજરાત રાજ્ય કુટિર ઉદ્યોગ વિભાગ ના મંત્રીશ્રી*
4. *ગરવી ગુર્જરી, ગુજરાત હસ્તકલા વિકાસ નિગમ*
5. *અતુલ્ય વારસો - ગુજરાત હેરિટેજ*
6. *ગુજરાત પોલીસ વિભાગ*
7. *તાલુકા વિકાસ અધિકારી ભાભર
8. *નાયબ મામલતદાર ભાભર
9. *મામલતદાર થરાદ

*આભાર*
મારા પરિવાર અને સમગ્ર *બનાસકાંઠા કારીગર ગ્રૂપ* તરફ થી ઉપરોક્ત તમામ અધિકારીશ્રીઓ અને વિભાગો નો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર.

સરકારી અધિકારીઓ ગામ માં આવી ને કારીગરો ને મળે અને અમારી કલા ને બિરદાવે એનાથી અમારું મનોબળ અનેક ગણું વધે છે.
આ સહયોગ થી *બનાસકાંઠા ધાતુશિલ્પ* ને નવી પેઢી અને નવું બજાર મળશે એવો દ્રઢ વિશ્વાસ છે. 🇮🇳

*- જયંતિભાઈ સુથાર*
*ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ, બનાસકાંઠા*
*મો. 9898627385*

* *

Address

RaviSilverArt
Diyodar
385320

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share