Parag Sata

Parag Sata જય શ્રી રામ, આપ સહુ ના પ્રેમ ના લીધે એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ,આશા છે આ ચેનલ પર એટલોજ પ્રેમ આપશો જે બીજી બધી ચેનલ પર આપો છો. ધન્યવાદ 🙏🏻

28/08/2025

એકવાર આ રીતે રવાના મોદક તથા લાડુ બનાવશો તો બાળકો તથા વડીલો ને મોજ પડી જશે

26/08/2025

એ બધુ જે તમે જાણવા માંગો છો મસાલા ક્યારે અને કઈ રીતે કરવાથી સ્વાદિષ્ટ લાગે મગકરી સાથે દહીં

18/08/2025

ઉપરથી થતા વઘારનીજ ખૂબી છે,સિક્રેટ ટ્રીક સાથે 100% સ્વાદિષ્ટ ની ગેરેંટી છે આ મમરાનું ચવાણું

14/08/2025

એકદમ ઝડપ થી સાબુદાણા કેમ અને કેટલી વાર પલાળી ને સુપર સોફટ સાબુદાણા ના સરવડા બનાવવા તે જાણો

13/08/2025

ઉપવાસ રેવાનુ મન થઈ જાય તેવી ફરાળી સુકીભાજી | Farali Suki Bhaji Recipe

09/08/2025

આ એક રિચ અને એક્ઝોટિક ઓપશન છે જે કોઈ પણ પ્રસંગ માં બનાવી શકાય એવા ડ્રાય ફ્રૂટ બોલ્સ

31/07/2025

વાટીદાળનું ખમણ બનાવવાની પરફેકટ રીત | સુરતી ખમણ | Vatidal Khaman Recipe

24/07/2025

હવે ઝડપ થી બેસ્ટ ઇન્સ્ટન્ટ રવાના મેંદુવડા બનાવો એ પણ લાલ ચટણી સાથે | Rava MenduVada Recipe

22/07/2025

લારી નો સિક્રેટ મસાલો તથા પાણી અને પુરી ની સંપૂણ માહિતી | Pani Puri Recipe

21/07/2025

બા નો મેથી નો મસાલો દરેક વાનગીઓ નો સ્વાદ વધારે છે | Methi Masalo Recipe

17/07/2025

પેલા ઢોકળીનું શાક લોકો આ રીતે ઘરે કરતા | Rajwadi Dhokali Nu Shak | વર્ષો જૂની વિસરતી વાનગી

16/07/2025

લચ્છા વાળા આચારી પરોઠા સાથે રાયતું અને ભીંડા બટેટાનું શાક બનાવવાની પરફેકટ માહિતી

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Parag Sata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share