Dharamrut Wooden Cold Pressed Edible Oil

Dharamrut Wooden Cold Pressed Edible Oil Our brand name is DHARAMRUT means it is a honeydew extracted from the earth. So the kacchi ghani groundnut oil is with high density and high viscosity.

Nirman Natural Foods

We are a manufacturer of wooden cold pressed edible oil from groundnut, sesame, coconut, almond, walnut and other pure, raw and natural edible oil. About the item:
• Dharamrut wooden cold pressed groundnut oil is manufactured with traditional wood pressed method called lakdi ghana or kolhu or chekku.

• This production method is known as cold pressed and with wooden or lakdi

ghani machine, it is called a wooden cold pressed method.

• Because of the production method, this ground nut oil is known as kachi ghani oil or groundnut oil cold pressed or cold pressed oil.

• The oil produced with this method is also called marachekku groundnut oil or lakdi Ghana oil or cold press oil or chekku groundnut oil also.

• This groundnut oil product is manufactured at a very low speed and at a room temperature.

• Due to this cold press method, all essential nutrients of groundnut oil like healthy fats and vitamins remain intact.

• This cold pressed groundnut oil is unfiltered, unrefined and chemical free.

• This groundnut oil contains rich aroma, high density and high viscosity. Due to high viscosity, it is very helpful in joint pain as well as very useful in massage also.

• Dharamrut groundnut oil is unfiltered, unrefined, 100% pure and raw. You can say the mungfali oil is thick.

• The quantity of this cold press groundnut oil for cooking is required less as compared to regular refined and filtered oil as this groundnut oil has high density.

• As per our experience, you need to use around 30% less amount of this cold press oil as compared to refined or filtered oil.

• Dharamrut cold pressed groundnut oil contains healthy fats like polyunsaturated fat,
• Monounsaturated fats which helps to reduce bad fat and reduces risk of heart attack.

• Kachi Ghani ground nut oil is with high amount of vitamin E which works as an antioxidant agent and it is good for skin as well as reduces the risk of cancer.

• Due to method of production of cold pressed oil, groundnut oil maintains level of insulin and helps to balance sugar level in the body.

• To check purity of our wood pressed oil, please keep our cold pressed groundnut oil 1 litre bottle in refrigerator and it is solidifying very easily means groundnut oil is very pure.

• Color of the cold pressed ground oil may vary due to crop characteristics change season to season and region to region.

• Sediments at the bottom of the bottle may be seen as this groundnut oil unrefined and unfiltered. It is only filtered with simple fabric to avoid any other foreign particles.

• Groundnut oil 1 litre, groundnut oil 2 litre and groundnut oil 5 litre bottles or cans are available. Do not expect ground nut 1 kg oil bottle as any liquid always measures in volume and volume is in litre only.

• Store in a dry and cool place away from heat and sunlight.

25/07/2022

સસ્તા ભાવે વેચાઇ રહેલ તેલ ના ડબ્બા લેતા પહેલા જરા વિચારવું કે આટલું સસ્તું કેમ મળે. જ્યારે મગફળીના જ ભાવ ઊંચા હોય તો એમાંથી બનતું તેલ ક્યાંથી સસ્તું મલે. ખરીદી પહેલા ચેતજો.

રિફાઇન્ડ તેલનો વપરાશ ટાળો
20/06/2022

રિફાઇન્ડ તેલનો વપરાશ ટાળો

પશુ આહાર માટે તાજો સીંગ ખોળ મળશે .ધરામૃત શુધ્ધ સીંગ તેલ સંપર્ક કરો:- 9726976504
25/05/2022

પશુ આહાર માટે તાજો સીંગ ખોળ મળશે .
ધરામૃત શુધ્ધ સીંગ તેલ
સંપર્ક કરો:- 9726976504

28/04/2022

દેશમાં ખાદ્યતેલના ભાવ પહેલાથી જ આસમાને છે અને હવે ઈન્ડોનેશિયા મહિનાના અંતથી પામતેલની નિકાસ બંધ કરી રહ્યું છે. આ નિર્ણયથી ભારતમાં ખાદ્યતેલ વધુ મોંઘુ થશે. દેશમાં અન્ય ખાદ્યતેલોના મિશ્રણમાં પામતેલ ઉમેરવામાં આવે છે કારણ કે તેમાં કોઈ સુગંધ નથી હોતી. પામતેલ ખૂબ જ સસ્તું તેલ છે તેથી સમગ્ર વિશ્વમાં તેની માંગ છે.

પામતેલ પર પ્રતિબંધ માત્ર ખાદ્યતેલો જ નહીં FMCG સેક્ટરની અનેક પ્રોડક્ટ 5-10 ટકા સુધી મોંઘી થશે. ખાસકરીને શેમ્પૂ, નહાવાના સાબુ, ટૂથપેસ્ટ, વિટામિનની ગોળીઓ, મેક-અપની વસ્તુઓ,ચોકલેટની કિંમતો આવનાર દિવસોમાં વધી શકે છે. ઈન્ડોનેશિયા અત્યારે મોંઘવારીનો સામનો કરી રહ્યું છે જેના કારણે ત્યાંના લોકો પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં સ્થાનિક અછત ઘટાડવા અને ઉંચા ભાવને કાબૂમાં લેવા ખાદ્યતેલ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવામાં આવી છે.ભારતમાં વાર્ષિક 225-230 લાખ ટનનો ખાદ્યતેલનો વપરાશ કરે છે જેમાંથી 90-95 લાખ ટનનું સ્થાનિક ઉત્પાદન છે જ્યારે અન્ય આયાત પર નિર્ભર રહેવું પડે છે. અંદાજે 35-40 લાખ ટન ટન પામતેલલ ભારત વાર્ષિક ઇન્ડોનેશિયાથી આયાત કરે છે.

પામતેલની અસર બાયો ફ્યૂઅલ, FMCG પ્રોડક્ટ પર પડશે
પામતેલના ઉપયોગો ખાદ્યતેલમાં છે આ સિવાય તેને ઘણા ખાદ્યતેલોમાં પણ મિક્સ કરવામાં આવે છે, જેમકે કેટલીક કંપનીઓ તેને રાયડાના તેલમાં મિક્સ કરે છે. પામતેલનો ઉપયોગ શેમ્પૂ, નહાવાના સાબુ, ટૂથપેસ્ટ, વિટામિનની ગોળીઓ, મેક-અપની વસ્તુઓ,ચોકલેટ વગેરેમાં પણ થાય છે. એટલે કે એફએમસીજી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ પામ ઓઈલની મોટી ગ્રાહક છે. એટલું જ નહીં, પેટ્રોલ-ડીઝલમાં જ્યાં પણ બાયો-ફ્યુઅલ અથવા બાયો-ફ્યુઅલ ભેળવવામાં આવે છે તે વાસ્તવમાં પામ ઓઇલ છે. એટલે કે વાહનો ચલાવવામાં પામ ઓઈલનો મહત્વનો ભાગ છે. પામતેલ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય વનસ્પતિ તેલ છે. વિશ્વભરમાં લગભગ 50 ટકા ઘરગથ્થુ ઉત્પાદનોમાં પામ તેલનો ઉપયોગ થાય છે.

પામતેલ નિકાસ પ્રતિબંધની આ કંપનીઓને અસર થશે

યુનિલિવરે 2016માં જણાવ્યું હતું કે તે 10 લાખ ટન પામતેલની આયાત કરે છે. તેઓ કન્ઝ્યુમર ગુડ્સ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા વપરાશકર્તા છે. એટલે કે તેના ઉત્પાદનોમાં પામતેલનો વધુ ઉપયોગ થાય છે. આમજોતા પામેલની નિકાસ બંધ થવાથી યુનિલિવર પર ઘેરી અસર પડશે અને કંપનીના ઉત્પાદનો મોંઘા થઈ શકે છે.
2020માં કિટકેટ ચોકલેટ ઉત્પાદક નેસ્લેએ સરેરાશ 4.53 લાખ ટન પામતેલ ખરીદ્યું હતું જેમાનું મોટા ભાગનું પામતેલ ઈન્ડોનેશિયાથી આવ્યું હતું, જ્યારે અમુક મલેશિયાથી ખરીદવામાં આવ્યું હતું.
પ્રોક્ટર એન્ડ ગેમ્બલે 2020-21માં લગભગ 6.05 લાખ ટન પામતેલ ખરીદ્યું. તેનો ઉપયોગ કંપનીના ફેબ્રિક,હોમ કેર કેટેગરીમાં અને ઘણી બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે.
ઓરીઓ બિસ્કીટ બનાવતી મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ પણ મોટી માત્રામાં પામતેલ ખરીદે છે
ડેનવન કંપનીએ 2018માં 71 હજાર ટન પામ તેલ ખરીદ્યું હતું.
લોરિયલ કંપનીએ 2021માં 310 ટન પામતેલ ખરીદ્યું, જેનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે

खाना पकाने में कोल्ड प्रेस मूंगफली के तेल का उपयोग क्यों करें?*0% कोलेस्ट्रॉल जो आपके दिल के लिए बहुत अच्छा होता है।* मो...
02/04/2022

खाना पकाने में कोल्ड प्रेस मूंगफली के तेल का उपयोग क्यों करें?
*0% कोलेस्ट्रॉल जो आपके दिल के लिए बहुत अच्छा होता है।
* मोनोअनसैचुरेटेड फैट (MUFA), पॉलीअनसेचुरेटेड फैट (PUFA) और विटामिन E से भरपूर।
* विटामिन ई की अच्छी मात्रा होने के कारण कोल्ड प्रेस्ड मूंगफली का तेल आपकी त्वचा की बढ़ती उम्र को रोकने में काफी मददगार होता है।
* MUFA और PUFA की उच्च सामग्री के कारण, कोल्ड प्रेस्ड मूंगफली का तेल दिल के दौरे से बचाता है।
* अपने उच्च घनत्व और उच्च चिपचिपाहट के कारण, कोल्ड प्रेस्ड मूंगफली का तेल जोड़ों के दर्द से राहत दिलाता है।
* कोल्ड प्रेस्ड मूंगफली का तेल जोड़ों के घर्षण को रोकता है।
* कोल्ड प्रेस्ड मूंगफली के तेल का दैनिक उपयोग शरीर में इंसुलिन के स्तर को बनाए रखता है जो प्रारंभिक मधुमेह को रोकने में मदद करता है।

खाना पकाने में कोल्ड प्रेस मूंगफली के तेल का उपयोग क्यों करें?*0% कोलेस्ट्रॉल जो आपके दिल के लिए बहुत अच्छा होता है।* मो...
01/04/2022

खाना पकाने में कोल्ड प्रेस मूंगफली के तेल का उपयोग क्यों करें?

*0% कोलेस्ट्रॉल जो आपके दिल के लिए बहुत अच्छा होता है।

* मोनोअनसैचुरेटेड फैट (एमयूएफए), पॉलीअनसेचुरेटेड फैट (पीयूएफए) और विटामिन ई से भरपूर।

* विटामिन ई की अच्छी मात्रा होने के कारण कोल्ड प्रेस्ड मूंगफली का तेल आपकी त्वचा की बढ़ती उम्र को रोकने में काफी मददगार होता है।

* MUFA और PUFA की उच्च सामग्री के कारण, कोल्ड प्रेस्ड मूंगफली का तेल दिल के दौरे से बचाता है।

* अपने उच्च घनत्व और उच्च चिपचिपाहट के कारण, कोल्ड प्रेस्ड मूंगफली का तेल जोड़ों के दर्द से राहत दिलाता है।

* कोल्ड प्रेस्ड मूंगफली का तेल जोड़ों के घर्षण को रोकता है।

* कोल्ड प्रेस्ड मूंगफली के तेल का दैनिक उपयोग शरीर में इंसुलिन के स्तर को बनाए रखता है जो प्रारंभिक मधुमेह को रोकने में मदद करता है।

રસોઈમાં કોલ્ડ પ્રેસ સીંગતેલ નો ઉપયોગ શા માટે કરવો જોઈએ?* 0% કોલેસ્ટ્રોલ જે તમારા હૃદય માટે ખૂબ સારું છે.* મોનોઅનસેચ્યુરે...
29/03/2022

રસોઈમાં કોલ્ડ પ્રેસ સીંગતેલ નો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
* 0% કોલેસ્ટ્રોલ જે તમારા હૃદય માટે ખૂબ સારું છે.
* મોનોઅનસેચ્યુરેટેડ ચરબી (MUFA) , પોલીઅનસેચુરેટેડ ચરબી(PUFA) અને વિટામિન E થી ભરપૂર.
* વિટામિન E ની સારી માત્રાને કારણે, કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ તમારી ત્વચાની વૃદ્ધત્વને રોકવા માટે ખૂબ મદદરૂપ છે.
* MUFA અને PUFA ની વધુ માત્રાને કારણે, કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ હાર્ટ એટેકથી બચાવે છે.
* ઘનતા(density) અને સ્નિગ્ધતાની(viscosity) વધુ માત્રાને કારણે, કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ સાંધાના દુખાવામાં રાહત આપે છે.
* કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ સાંધાના ઘર્ષણને અટકાવે છે.
* કોલ્ડ પ્રેસ્ડ સીંગતેલ ના દરરોજ ઉપયોગથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર જળવાય રહે છે જે પ્રારંભિક ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે.

રસોઈમાં કોલ્ડ પ્રેસ સીંગતેલ નો ઉપયોગ શા માટે કરવો જોઈએ?* 0% કોલેસ્ટ્રોલ જે તમારા હૃદય માટે ખૂબ સારું છે.* મોનોઅનસેચ્યુરે...
28/03/2022

રસોઈમાં કોલ્ડ પ્રેસ સીંગતેલ નો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

* 0% કોલેસ્ટ્રોલ જે તમારા હૃદય માટે ખૂબ સારું છે.

* મોનોઅનસેચ્યુરેટેડ ચરબી (MUFA) , પોલીઅનસેચુરેટેડ ચરબી(PUFA) અને વિટામિન E થી ભરપૂર.

* વિટામિન E ની સારી માત્રાને કારણે, કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ તમારી ત્વચાની વૃદ્ધત્વને રોકવા માટે ખૂબ મદદરૂપ છે.

* MUFA અને PUFA ની વધુ માત્રાને કારણે, કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ હાર્ટ એટેકથી બચાવે છે.

* ઘનતા(density) અને સ્નિગ્ધતાની(viscosity) વધુ માત્રાને કારણે, કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ સાંધાના દુખાવામાં રાહત આપે છે.

* કોલ્ડ પ્રેસ્ડ સીંગનું તેલ સાંધાના ઘર્ષણને અટકાવે છે.

* કોલ્ડ પ્રેસ્ડ સીંગતેલ ના દરરોજ ઉપયોગથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર જળવાય રહે છે જે પ્રારંભિક ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે.

ધરામૃત કોલ્ડ પ્રેસ્ડ સીંગદાણા તેલના ફાયદા:* મોનોઅનસેચ્યુરેટેડ ચરબી (MUFA) , પોલીઅનસેચુરેટેડ ચરબી(PUFA) અને   વિટામિન ઇ થ...
26/03/2022

ધરામૃત કોલ્ડ પ્રેસ્ડ સીંગદાણા તેલના ફાયદા:

* મોનોઅનસેચ્યુરેટેડ ચરબી (MUFA) , પોલીઅનસેચુરેટેડ ચરબી(PUFA) અને વિટામિન ઇ થી ભરપૂર.
* 100% શુદ્ધ અને પોષક તત્વોથી ભરપૂર.
* કેમિકલ ફ્રી, 0% કોલેસ્ટ્રોલ, નો રિફાઈન્ડ અને નો કેમિકલ.
* અન્ય નિયમિત સીંગદાણા તેલની સરખામણીમાં 20% ઓછો વપરાશ.
* 12 મહિના માટે સ્ટોર કરવાની જંજટ નહીં.
* દરરોજ ફક્ત તાજા ઉત્પાદન કરેલ સીંગદાણા તેલનું સેવન કરો

Address

Bestzon BK LLP
Surat
395006

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 12pm

Telephone

+919726976504

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharamrut Wooden Cold Pressed Edible Oil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dharamrut Wooden Cold Pressed Edible Oil:

Share