Space

Space Planning and Interior Designing studio in Surat, SPACE since 1994.

ભારતીયતા અને એમા પણ ગુજરાતી  સ્પર્શ આપવો. ભારતીય સંસ્કૃતિ ની સાથે આધુનિકતા નું તાદાત્મય સંયોજવુ અને એજ ગડમથલ અને પ્રયાસો...
31/12/2025

ભારતીયતા અને એમા પણ ગુજરાતી સ્પર્શ આપવો. ભારતીય સંસ્કૃતિ ની સાથે આધુનિકતા નું તાદાત્મય સંયોજવુ અને એજ ગડમથલ અને પ્રયાસો..
'लोग क्या कहेंगे' થી લઈ ને સાંપ્રત જીવનશૈલી માં કેવી રીતે ઢાળવુ... આ બધી અને આવી ઘણી મજ્જા તંતુની ખેંચતાણ, ઘણી બધી Aahaa... અને ouch...ક્ષણો ,
માલિક મકાનની અસમંજસ, Ex*****on કરવા વાળા Contractors ની મૂંઝવણો અને vernacular ને Contemporary જોડે fusion
અજમવાની તક ,બધાનું સંયોજન એટલે હિતેશભાઈ અને એમનો પરિવાર , SPACE ટીમ અને સ્વપ્ન ને હકીકત બનાવવા માં ભાગીદાર થયેલ સર્વે ના સહયોગ અને મહેનતનું પરિણામ એટલે- "શમણું"

Address

112, IBC Building, Beside Big Bazar, Piplod/Dumas Road
Surat
395007

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Telephone

+918866221835

Alerts

Be the first to know and let us send you an email when Space posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Space:

Shortcuts

Share

Category