Recipe Jotajajo

Directions

Recipe Jotajajo � Traditional & Modern Recipes
� Easy Home Cooking Recipes
� Gujarati | Indian | Street Food
�

27/08/2026

Must Try 😋🔥 | એક વાર બનાવશો તો વારંવાર બનાવશો! ❤️

27/08/2026

મસ્ત ચોળા ઢોકળી 😋 | ગુજરાતી દેશી સ્વાદ ❤️

26/08/2026

મસાલેદાર, ચટપટા અને એકદમ સ્વાદિષ્ટ Spicy Aloo Tamatar 😋🔥

25/08/2026

આ Recipe ઓળખી શકો છો? 😍
Commentમાં નામ લખો 👇😋

24/08/2026

😋 ભીંડાની કઢી અને બાજરાનો રોટલો

Good morning 😃
24/08/2026

Good morning 😃

22/08/2026

Simple Recipe, Amazing Taste!

19/08/2026

જોઇ લો આજે શું બનાવ્યું? 😍
🔥 ગરમાગરમ રગડા પેટીસ 🔥
સ્વાદ એવો કે એક પ્લેટથી મન જ ન ભરાય! 😋❤️

🍽️ ફુલ રેસીપી જોવા માટે કોમેન્ટ કરો ❤️
👇 “RECIPE” લખીને કોમેન્ટ કરો, હું તમને ફુલ રેસીપી આપીશ 😋🔥
😋🔥

18/08/2026

આજનું સાદું પણ સ્વાદિષ્ટ Dinner 😋 | Mix Veg, Rotlo-Rotli, Fry Mirch & Chaas ❤️

ઘરનું સાદું ભોજન એટલે દિલને ગમે એવો સ્વાદ ❤️😋
આજના Dinner માં છે Mix Veg, બાજરીનો રોટલો, રોટલી, તળેલા મરચાં, ગોળ અને ઠંડી છાશ 🥰
દેશી સ્વાદ અને ઘરનું ભોજન — બસ આ જ તો સાચી મોજ! ❤️

18/08/2026

"સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જાવ!"
કાઠિયાવાડી સ્પેશિયલ: સેવ ટમેટા શાક, ગરમાગરમ રોટલી અને છાશ!

આજે બનાવ્યું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી લંચ! ગરમાગરમ સેવ ટમેટાનું શાક, પોચી રોટલી, સાથે કાંદો, તળેલાં સ્પાઈસી મરચાં અને ઠંડી-ઠંડી છાશ... આ જોઈને જ મોંમાં પાણી આવી જાય! 🤤✨
​તમને આવી દેશી થાળી કેટલી પસંદ છે? કોમેન્ટમાં જરૂર જણાવો! 👇

Address

7/A Kanku Nagar Society
Unjha
384170

Website

Alerts

Be the first to know and let us send you an email when Recipe Jotajajo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share