Jisha Lighting

Directions Website

Jisha Lighting Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jisha Lighting, Lighting store, Vadodara.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણાં યશસ્વી માનનીય પ્રધાનમંત્રી  #શ્રી_નરેન્દ્રભાઇ_દામોદરદાસ_મોદીજીને ૭૬ માં જન્મદિવસની ...
17/09/2026

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણાં યશસ્વી માનનીય પ્રધાનમંત્રી #શ્રી_નરેન્દ્રભાઇ_દામોદરદાસ_મોદીજીને ૭૬ માં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

કરણ જયંતીભાઈ પટેલ ( જીસા લાઈટિંગ )
ઉપ-પ્રમુખ
પાદરા નગર યુવા મોરચો

|| ૐ શ્રી ગણેશાય નમઃ |||| વક્રતુંડ,મહાકાય,સુર્યકોટી સમપ્રભ,નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ||દરેક ભાવિ-ભકતો ન...
14/09/2026

|| ૐ શ્રી ગણેશાય નમઃ ||

|| વક્રતુંડ,મહાકાય,સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ||

દરેક ભાવિ-ભકતો ને ગણેશ ચતુર્થી ના પવિત્ર પર્વ ની હાર્દિક શુભકામનાઓ

વિકસિત ભારતની યાત્રા — 𝑰𝒅𝒆𝒂𝒔 થી 𝑰𝒎𝒑𝒂𝒄𝒕 સુધી...વડોદરાના આંગણે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ હજારો યુવાનો સા...
08/09/2026

વિકસિત ભારતની યાત્રા — 𝑰𝒅𝒆𝒂𝒔 થી 𝑰𝒎𝒑𝒂𝒄𝒕 સુધી...

વડોદરાના આંગણે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ હજારો યુવાનો સાથે સંવાદ કરી નવી ઊર્જાનો સંચાર કર્યો અને ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું.

યુવાનોની આશાઓ, વિકાસની ગતિ અને જનભાગીદારી સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફની યાત્રા વધુ વેગવાન બની રહી છે.

આ અવસરે માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvratજી , માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જી સહિત તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં.

04/09/2026
Proud to have successfully completedour recent project at Satishbhai J Shah (Chokshi) Farm House ✨A perfect blend of mod...
22/08/2026

Proud to have successfully completed
our recent project at Satishbhai J Shah (Chokshi) Farm House ✨

A perfect blend of modern design, precision lighting,
and premium ex*****on. Another milestone
delivered with excellence.



માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતેન્દ્ર પટેલ (સતીશ પટેલ)ના ભવ્ય વિજય બદલ હાર્દિક અ...
03/08/2026

માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતેન્દ્ર પટેલ (સતીશ પટેલ)ના ભવ્ય વિજય બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ..💐💐💐

Address

Vadodara
391410

Alerts

Be the first to know and let us send you an email when Jisha Lighting posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category